Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 2 8 4 6 2 8 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતાં ? પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 2 0(Zero) 1 3 2 0(Zero) 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP