Talati Practice MCQ Part - 2
4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો.

61 વર્ષ
70 વર્ષ
60 વર્ષ
59 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મનુભાઈ પંચોળી
ધીરુભાઈ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP