GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 5% 9% 7% 15% 5% 9% 7% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા અર્થભેદ: શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું - આંગળું ઈનામ - બક્ષિસ ઈમાન – પ્રામાણિકતા આગલું – ઝભલું આગલું - આંગળું ઈનામ - બક્ષિસ ઈમાન – પ્રામાણિકતા આગલું – ઝભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ છોડો. ખિન્ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ્ + ન ખિદ + ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ્ + ન ખિદ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? જૂજવાં મૂકમ્ કરોતિ ઉત્તરા નિયતિ જૂજવાં મૂકમ્ કરોતિ ઉત્તરા નિયતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન પરાવર્તન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન પરાવર્તન વાતાવરણીય પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અણધાર્યા સંજોગો/ઘટનાના હારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે? પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી પાક બીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી પાક બીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP