નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચઢાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 15% 9% 5% 7% 15% 9% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 650 500 800 875 650 500 800 875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 3.20 3200 20 32 3.20 3200 20 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 13 65 52 130 13 65 52 130 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ? 11(1/9)% 90% 20(2/9)% 10% 11(1/9)% 90% 20(2/9)% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 10 - 9 = 1 9 1 100 (?) 100/9 × 1 = 11(1/9)% નફો
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 25 28 30 15 25 28 30 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP