GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? 400 રૂ. 240 રૂ. 640 રૂ. શૂન્ય 400 રૂ. 240 રૂ. 640 રૂ. શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? કંડક્ટર ડ્રાઈવર કન્ટ્રોલ મેનેજર ડેપો મેનેજર કંડક્ટર ડ્રાઈવર કન્ટ્રોલ મેનેજર ડેપો મેનેજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ભાવનગર જુનાગઢ ગાંધીનગર ગીર સોમનાથ ભાવનગર જુનાગઢ ગાંધીનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? ભાદર કાળુભાર મચ્છુ ઘેલો ભાદર કાળુભાર મચ્છુ ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 14 08 12 10 14 08 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 UPS નું આખુ નામ શું છે ? Uninterruptible Power Supply Uninterruptible Pin Sky United Post Supply United Power Supply Uninterruptible Power Supply Uninterruptible Pin Sky United Post Supply United Power Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP