GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ? 3:1 4:5 1:2 3:4 3:1 4:5 1:2 3:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? બોર જમરૂખ દાડમ ચીકુ બોર જમરૂખ દાડમ ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) અલંકાર ઓળખો : તેના દાંત દાડમના દાણા જેવા છે. વ્યાજસ્તુતિ યમક ઉપમા રૂપક વ્યાજસ્તુતિ યમક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) She could not sing ___ her sister. better as very well so good so well as better as very well so good so well as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 120 210 150 170 120 210 150 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે શિખરિણી પૃથ્વી ઉપેન્દ્રવજા વસંતતિલકા શિખરિણી પૃથ્વી ઉપેન્દ્રવજા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP