નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 32½ રૂા. 3 રૂા. 2 રૂા. 4 રૂા. 32½ રૂા. 3 રૂા. 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ? 45 40 30 20 45 40 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ? 386 396.50 403.50 414 386 396.50 403.50 414 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 400 × 10/(3×100) = 13.33 રૂ. = 14 રૂ. વે.કિં = 400 - 14 = 386 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 675 1,080 900 750 675 1,080 900 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત ૫૨ 10 % લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 20 5 50 10 20 5 50 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 6% 40% 12% 24% 6% 40% 12% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.