કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર-40 (HTT-40) ટ્રેનર વિમાનની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? DRDO HAL BDL BEL DRDO HAL BDL BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? રાજસ્થાન બિહાર કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ધ નેશનલ AI પોર્ટલ ઓફ ઈન્ડિયા (IndiaAI) પ્લેટફોર્મ ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? 2017 2022 2020 2018 2017 2022 2020 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ? મ્યાનમાર પાકિસ્તાન ભારત રશિયા મ્યાનમાર પાકિસ્તાન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલા બઠિંડા કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ચોથી એશિયન ખોખો ચેમ્પિયનશિપ ક્યા યોજાશે ? સિક્કિમ ગોવા આસામ ઓડિશા સિક્કિમ ગોવા આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP