નફો અને ખોટ (Profit and Loss)
એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો.

4(1/6)%
6(1/4)%
5%
5(5/9)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ રૂ.5000 પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે. તેમાં એકમાં તેને 50% ફાયદો થાય છે અને બીજામાં 25% નુકશાન થાય છે. તો આ વ્યવહારમાં તેને કેટલો ફાયદો અથવા કેટલું નુકશાન થશે ?

25% ફાયદો
ન ફાયદો ન નુકશાન
અપૂરતી માહિતી
25% નુકશાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP