કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ Bard(બાર્ડ) લૉન્ચ કર્યું ? મેટા એમેઝોન ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા એમેઝોન ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ત્રીજો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું ? નાગાલેન્ડ મહારાષ્ટ્ર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મહારાષ્ટ્ર મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તુર્કીના લોકોને ભૂકંપના રાહત કાર્યોમાં મદદ કરવા માટે ભારતે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું ? ઓપરેશન મૈત્રી ઓપરેશન હેલ્પ ઓપરેશન સહાય ઓપરેશન દોસ્ત ઓપરેશન મૈત્રી ઓપરેશન હેલ્પ ઓપરેશન સહાય ઓપરેશન દોસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 26 ફેબ્રુઆરીના રોજ સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની પુણ્યતિથિ મનાવાય છે, તેમનો જન્મ ક્યા થયો હતો ? નાસીક નાગપુર સતારા પુણે નાસીક નાગપુર સતારા પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP