કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉ. પ્રદેશ ઓડિશા પ. બંગાળ આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ ઓડિશા પ. બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ ટીમે રણજી ટ્રોફી 2022-23 જીતી ? દિલ્હી મુંબઈ સૌરાષ્ટ્ર બંગાળ દિલ્હી મુંબઈ સૌરાષ્ટ્ર બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICAOના એવિએશન સેફ્ટી ઓવરસાઈટ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 21મો 55મો 61મો 75મો 21મો 55મો 61મો 75મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? સમૃદ્ધ ઉદ્યાન અટલ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અટલ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? ગરૂડ એરોસ્પેસ Idea Forge જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ ગરૂડ એરોસ્પેસ Idea Forge જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP