કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ? અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. A.P.J. અબ્દુલ કલામ અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. A.P.J. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? રશિયા અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 26 ફેબ્રુઆરીના રોજ સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની પુણ્યતિથિ મનાવાય છે, તેમનો જન્મ ક્યા થયો હતો ? પુણે સતારા નાસીક નાગપુર પુણે સતારા નાસીક નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP