કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ? ફ્રાન્સ અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS તરકશ INS સુમેધા INS કોલકાતા INS સહ્યાદ્રી INS તરકશ INS સુમેધા INS કોલકાતા INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ? કોમલિન્ક રક્ષાલિન્ક વાયુલિન્ક ડિફેન્સલિન્ક કોમલિન્ક રક્ષાલિન્ક વાયુલિન્ક ડિફેન્સલિન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ Bard(બાર્ડ) લૉન્ચ કર્યું ? એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? લદાખ ઉત્તરાખંડ સિક્કિમ આસામ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP