કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ‘બરિસુ કન્નડ દિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું ? કોચીન બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી કોચીન બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 18મી UIC વર્લ્ડ સિક્યોરિટી કોંગ્રેસનું આયોજન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ક્યા શહેરમાં કરાયું હતું ? રાંચી જયપુર પટના હૈદરાબાદ રાંચી જયપુર પટના હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ પુણે મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ પુણે મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ક્રિકેટર કોણ બન્યો ? રોહિત શર્મા હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ રોહિત શર્મા હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગાઝિયાન્ટેપ કેસલ ક્યા આવેલો છે ? લેબેનોન ઈજિપ્ત સીરિયા તુર્કીયે લેબેનોન ઈજિપ્ત સીરિયા તુર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP