કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમને ભારત સરકાર તરફથી કયો એવોર્ડ એનાયત થયો હતો ?

આપેલ તમામ
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
પદ્મશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?

બ્રિટન
ઇઝરાયેલ
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

17 ડિસેમ્બર
16 ડિસેમ્બર
15 ડિસેમ્બર
18 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અશિમા ગોયલ
જયંત વર્મા
આપેલ તમામ
શશાંક ભીડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP