કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? જયપુર ગ્વાલિયર પુણે નવી દિલ્હી જયપુર ગ્વાલિયર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. એક પણ નહીં આપેલ બંને એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. એક પણ નહીં આપેલ બંને એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સામાજિક કાર્ય વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ જાહેર બાબતો સામાજિક કાર્ય વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા વર્ષ સુધીમાં ભારતને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે ? 2047 2030 2070 2035 2047 2030 2070 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યાનમારે ક્યા દેશ સાથે પરમાણુ ઊર્જા વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા ? રશિયા ભારત જાપાન ફ્રાન્સ રશિયા ભારત જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? ધ કાશ્મીર ફાઈલ્સ દ્રશ્યમ 2 બ્રહ્માસ્ત્ર કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ દ્રશ્યમ 2 બ્રહ્માસ્ત્ર કંટારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP