કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય વાયુસેનાના મહિલા અધિકારી કોણ બન્યા ? એક પણ નહીં નિરાલી બત્રા શાલિજા ધામી પ્રિયંકા સિંહ એક પણ નહીં નિરાલી બત્રા શાલિજા ધામી પ્રિયંકા સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ? પ્રતિ મિશ્રા કિરણ યાદવ શીખા મલ્હોત્રા સુરેખા યાદવ પ્રતિ મિશ્રા કિરણ યાદવ શીખા મલ્હોત્રા સુરેખા યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ બિનસરકારી સંગઠન (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાણાંમંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 19મી બેઠક ક્યા યોજાઈ ? ભોપાલ આગ્રા નવી દિલ્લી જયપુર ભોપાલ આગ્રા નવી દિલ્લી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Right Day) ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 14 માર્ચ 13 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 14 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP