ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNICEF UNDP UNESCO IMF UNICEF UNDP UNESCO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? સંઘ લોક સેવા આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કેન્દ્રિય તકેદારી આયોગ સંઘ લોક સેવા આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ? ભારતની વિશાળ સંપત્તિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુદરતી સંશાધનો ભારતની વિશાળ સંપત્તિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુદરતી સંશાધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ? 1853 1909 1921 1951 1853 1909 1921 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? લગ્ન મૂડીવાદ મંદી ધર્મ લગ્ન મૂડીવાદ મંદી ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? SEBI CSO CII NSS SEBI CSO CII NSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP