ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ એ. કે. સેન પી. સી. મહાલનોબીસ એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ એ. કે. સેન પી. સી. મહાલનોબીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી કયું આંતર બેન્ક ફંડ હસ્તાંતર તત્કાલ 24×7 સેવા આપે છે ? IMPS NEFT આપેલ તમામ RTGS IMPS NEFT આપેલ તમામ RTGS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ? કુદરતી સંશાધનો આપેલ બંને ભારતની વિશાળ સંપત્તિ આપેલ પૈકી એક પણ નહીં કુદરતી સંશાધનો આપેલ બંને ભારતની વિશાળ સંપત્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. માત્ર 2 આપેલ તમામ 1 અને 2 1 અને 3 માત્ર 2 આપેલ તમામ 1 અને 2 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 2,3 અને 4 4,1 અને 2 4,1 અને 3 1,2 અને 3 2,3 અને 4 4,1 અને 2 4,1 અને 3 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 15-8-2016 8-9-2016 8-2-2017 8-9-2014 15-8-2016 8-9-2016 8-2-2017 8-9-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP