Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ?

ધનરાજ પિલ્લાઈ
મનપ્રીતસિંહ
નીક્કી પ્રધાન
રાણી રામપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ?

પુણે
ઈમ્ફાલ
રાંચી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP