કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી' કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માહિમ કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2023માં સૌથી મોઘી ખેલાડી કોણ બની ? હરમનપ્રિત કૌર એકપણ નહીં સ્મૃતિ મંધાના ગુરમીત કૌર હરમનપ્રિત કૌર એકપણ નહીં સ્મૃતિ મંધાના ગુરમીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ બિનસરકારી સંગઠન (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 26 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ રેશમકીટ વીમા યોજના શરૂ કરી ? મેઘાલય ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મેઘાલય ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP