કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નેશનલ સાયન્સ સેન્ટર ઈનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું ? પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરૂ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? કચ્છ-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ કચ્છ-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ? હાર્દિક પંડ્યા વિરાટ કોહલી રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા વિરાટ કોહલી રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP