કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે.
ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ?

ઓડિશા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ?

હરિયાણા
ગુજરાત
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP