કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશકના આલિયા મીર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એવોર્ડ જીતનારા પ્રથમ મહિલા બન્યા ? જમ્મુ-કાશ્મીર દિલ્હી મહારાષ્ટ્ર બિહાર જમ્મુ-કાશ્મીર દિલ્હી મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ (World Creativity and Innovation day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 22 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સંમેલન (Global Buddhist Conference)ની મેજબાની ક્યો દેશ કરશે ? દ.કોરિયા જાપાન ચીન ભારત દ.કોરિયા જાપાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? આર્જેન્ટિના બ્રાઝિલ પોર્ટુગલ ફ્રાન્સ આર્જેન્ટિના બ્રાઝિલ પોર્ટુગલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત સોલાર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિ.એ ભારતીય સૈન્યને 400 અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) નાગસ્ત્ર-Iનો ઓર્ડર મેળવ્યો ? નાગપુર બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ નાગપુર બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP