કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ?

અમેરિકા
જર્મની
UK
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ?

આસામ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ?

DRDO
IFFCO
BARC
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ?

કોચીન (કેરળ)
પુણે (મહારાષ્ટ્ર)
પણજી (ગોવા)
ધારવાડ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP