કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એક પણ નહીં આપેલ બંને એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ બેંક દ્વારા જારી લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 26મો 51મો 42મો 38મો 26મો 51મો 42મો 38મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? ગોવા તેલંગાણા મિઝોરમ મણિપુર ગોવા તેલંગાણા મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP