કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP UNEP WMO UNICEF UNDP UNEP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 7મા ઈન્ડિયા-જાપાન ડિફેન્સ પોલિસી સંવાદનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP