કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2050 2025 2047 2030 2050 2025 2047 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? પેરુ પાકિસ્તાન ફિલિપાઈન્સ પોલેન્ડ પેરુ પાકિસ્તાન ફિલિપાઈન્સ પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ફોનપે ગૂગલ પે પેટીએમ ભારત પે ફોનપે ગૂગલ પે પેટીએમ ભારત પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ? તમિલનાડુ ઉ.પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઉ.પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પાર્કિસન્સ દિવસ (World Parkinson's Day) ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? જયપુર અમદાવાદ હૈદરાબાદ કોલકાતા જયપુર અમદાવાદ હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP