કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સુખ-આશ્રય યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)- ઈન્ડિયા એવિએશન સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બંગાળ મદ્રાસ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બંગાળ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરે ઈ-સ્કૂટર પર પ્રતિબંધ લગાવી દીધો ? બર્લિન પેરિસ લંડન ન્યૂયોર્ક બર્લિન પેરિસ લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બીજી મહિલા 20 (W20) ઈન્ટરનેશનલ બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? હૈદરાબાદ સુરત મુંબઈ જયપુર હૈદરાબાદ સુરત મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP