કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે નવો જાસૂસી ઉપગ્રહ ઓફેક-13 કક્ષામાં સ્થાપિત કર્યો ? ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? આસામ ઓડિશા મેઘાલય કેરળ આસામ ઓડિશા મેઘાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સમાચારમાં રહેલ રેકૂન સ્ટેલર (Raccoon Stealer) શું છે ? પ્રાણી સુપર કમ્પ્યૂટર એસ્ટેરોઈડ માલવેર પ્રાણી સુપર કમ્પ્યૂટર એસ્ટેરોઈડ માલવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP