કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશની સંસ્થાએ પ્રદૂષણ ટ્રેક કરવા માટે ટ્રોપોસ્ફેરિક એમિશન્સ મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે ?

રશિયા
જાપાન
અમેરિકા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ?

કોચીન (કેરળ)
દેહરાદૂન (ઉત્તરાખંડ)
અમદાવાદ (ગુજરાત)
બીદર (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સુખ-આશ્રય યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ?

મેઘાલય
પ.બંગાળ
ઉત્તર પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP