કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT પટના IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT પટના IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? પાકિસ્તાન પેરુ પોલેન્ડ ફિલિપાઈન્સ પાકિસ્તાન પેરુ પોલેન્ડ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? કોલકાતા શિલોંગ હૈદરાબાદ રાંચી કોલકાતા શિલોંગ હૈદરાબાદ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP