કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને ઈ-પ્રિક્યોરમેન્ટ માટે પૂર્વોત્તરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય ઘોષિત કરાયું ? ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? કોલકાતા જયપુર અમદાવાદ હૈદરાબાદ કોલકાતા જયપુર અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNEP WMO UNICEF UNDP UNEP WMO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP