કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉત્તરમેરુર શિલાલેખ ક્યા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં તેનું પ્રથમ વિદેશી કાર્યાલય ખોલશે ? ઢાકા નવી દિલ્હી અબુધાબી દોહા ઢાકા નવી દિલ્હી અબુધાબી દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયાનો ક્યો દેશ 4 વર્ષના સમયગાળા માટે UN સ્ટેસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યો ? બાંગ્લાદેશ ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ભારત ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ? એસ્ટોનિયા ફિનલેન્ડ સ્પેન હંગેરી એસ્ટોનિયા ફિનલેન્ડ સ્પેન હંગેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ફિનલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ફિનલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP