કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા કેરળ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ? અંતિમ પંઘાલ પૂજા ગેહલોત નેહા રાઠી કવિતા દેવી અંતિમ પંઘાલ પૂજા ગેહલોત નેહા રાઠી કવિતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 14 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત વિજ્ઞાન-20 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? અગરતલા રાયપુર ગંગટોક રાંચી અગરતલા રાયપુર ગંગટોક રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? પોલેન્ડ ઈંગ્લેન્ડ ચેક રિપબ્લિક ફ્રાન્સ પોલેન્ડ ઈંગ્લેન્ડ ચેક રિપબ્લિક ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ધમાલ ઝુમર બિહુ ઢિમસા ધમાલ ઝુમર બિહુ ઢિમસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP