કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર શ્રેયા શાહ વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર રાધિકા શર્મા વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર શ્રેયા શાહ વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર રાધિકા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર અદાર પુનાવાલા ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર અદાર પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? અંતિમ પંઘાલ નિશા દહિયા અમન સહરાવત નીરજ ચિકારા અંતિમ પંઘાલ નિશા દહિયા અમન સહરાવત નીરજ ચિકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં Y-20 પ્રી-સમિટના ઉદ્ઘાટન સત્રનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? નવી દિલ્હી બેંગલુરુ જયપુર લેહ નવી દિલ્હી બેંગલુરુ જયપુર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ ઈમ્ફાલ સિલીગુડી દેહરાદૂન બેંગલુરુ ઈમ્ફાલ સિલીગુડી દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યું રાજ્ય અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે DNA ડેટાબેજ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું ? હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP