કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ? મિઝોરમ લક્ષદ્વીપ લદાખ કર્ણાટક મિઝોરમ લક્ષદ્વીપ લદાખ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 12 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? 2030 2028 2026 2025 2030 2028 2026 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? જયપુર ભોપાલ પુણે હરિદ્વાર જયપુર ભોપાલ પુણે હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘વોર એન્ડ વિમેન’ (War and Women) પુસ્તક કોણે લખ્યું છે ? સલમાન રશ્દી નેહાસિંઘ શશી થરૂર એમ.એ.હસન સલમાન રશ્દી નેહાસિંઘ શશી થરૂર એમ.એ.હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP