કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. એક પણ નહીં આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. આપેલ બંને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. એક પણ નહીં આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રિકલ્ચર એન્ડ માર્કેટ ઈન્ફર્મેશન સિસ્ટમ (AMIS)ની સ્થાપના કરી ? UNDP UNICEF વર્લ્ડ બેંક FAO UNDP UNICEF વર્લ્ડ બેંક FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ? અમેરિકા ઉ.કોરિયા ચીન રશિયા અમેરિકા ઉ.કોરિયા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? USA ઑસ્ટ્રેલિયા UK જર્મની USA ઑસ્ટ્રેલિયા UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ મેટ્રોલોજી દિવસ (World Metrology Day) ક્યારે મનાવાય છે ? 18 મે 19 મે 20 મે 22 મે 18 મે 19 મે 20 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP