કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ? ગુજરાત ટાઈટન્સ (GT) દિલ્હી કેપિટલ્સ (DC) રાજસ્થાન રોયલ્સ (RR) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) ગુજરાત ટાઈટન્સ (GT) દિલ્હી કેપિટલ્સ (DC) રાજસ્થાન રોયલ્સ (RR) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા તુર્કિયે મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા તુર્કિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના કાલેસર નેશનલ પાર્કમાં વાઘ જોવા મળ્યો ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ પ્રીતેશકુમાર શર્મા રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ પ્રીતેશકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP