કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? ગેબોન ચાડ અંગોલા ગ્વાટેમાલા ગેબોન ચાડ અંગોલા ગ્વાટેમાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા યુરોપિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા શહેરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપ લોકનું નિર્માણ કરાશે ? મુંબઈ ભોપાલ જયપુર ઈન્દોર મુંબઈ ભોપાલ જયપુર ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 22 મે 20 મે 27 મે 23 મે 22 મે 20 મે 27 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 2 મે 30 એપ્રિલ 1 મે 29 એપ્રિલ 2 મે 30 એપ્રિલ 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP