કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ?

ઝારખંડ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ?

નેપાળ
બાંગ્લાદેશ
ભૂટાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એર માર્શલ પી. કે. મિશ્રા
એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન
એર માર્શલ એ. પી. સિંહ
એર માર્શલ આર. કે. ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP