કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ (ફ્રાન્સ)
વિયેના (ઓસ્ટ્રિયા)
લંડન (UK)
રોમ (ઈટાલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

બાંગ્લાદેશ
માલદીવ
ફીજી
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ?

નાણાં મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP