Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
44મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની COPOLCO કોન્ફરન્સ, 2023ની યજમાની ક્યો દેશ કરશે ?

ફિનલેન્ડ
ચીન
ભારત
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ (ફ્રાન્સ)
રોમ (ઈટાલી)
લંડન (UK)
વિયેના (ઓસ્ટ્રિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP