કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે સોરિંગ ઈગલ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહી બાસંવાડા એટોમિક પાવર પ્રોજેકટ ક્યા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં તેલુગુ ભાષી લોકો માટેનો પુષ્કરાલુ ઉત્સવ મનાવાયો ? વારાણસી મુંબઈ જયપુર અમદાવાદ વારાણસી મુંબઈ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ? એક પણ નહીં આપેલ બંને INS સુભદ્રા INS તરકશ એક પણ નહીં આપેલ બંને INS સુભદ્રા INS તરકશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્યમાં હાઈ એલ્ટિટ્યૂડ આર્ટિલરી રેન્જમાં બુલંદ ભારત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું ? ઉત્તરાખંડ કર્ણાટક અરૂણાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ કર્ણાટક અરૂણાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP