કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 19 મે 17 મે 16 મે 18 મે 19 મે 17 મે 16 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 9 મે 18 મે 8 મે 7 મે 9 મે 18 મે 8 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ESA ROSCOSMOS ISRO NASA ESA ROSCOSMOS ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP