કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 29 એપ્રિલ 12 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 29 એપ્રિલ 12 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ સ્પેન ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ સ્પેન ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ખેડૂતોને ઋણ સહાયતા પ્રદાન કરવાના હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2012 1998 2005 2001 2012 1998 2005 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘બુદ્ધમ શરણમ ગચ્છામી' એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ? અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP