કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? કોલંબો વિશાખાપટ્ટનમ્ સિંગાપુર કોચીન કોલંબો વિશાખાપટ્ટનમ્ સિંગાપુર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સ્ટાર્ટઅપ મિશનને UBI ગ્લોબલ દ્વારા વિશ્વના નં.1 પબ્લિક બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા આપવામાં આવી ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ? ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કૃષિ પ્રવાસન દિવસ (World Agri-Tourism Day) ક્યારે મનાવાય છે ? 6 મે 16 મે 18 મે 19 મે 6 મે 16 મે 18 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ક્યોટો ટોક્યો હિરોશિમા ઓસાકા ક્યોટો ટોક્યો હિરોશિમા ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP