Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ?

મિઝોરમ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

તેલંગાણા
મણિપુર
ઝારખંડ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં બારાશિંગા છોડવામાં આવ્યા છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP