કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

એકપણ નહીં
પરમાણુ ઊર્જા
ક્લાઈમેટ ચેન્જ
આપત્તિ જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કઈ મેટ્રોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2023 હેઠળ કાર્બન રિડકશન કેટેગરીમાં ગ્લોબલ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયપુર મેટ્રો
દિલ્હી મેટ્રો
બેંગલુરુ મેટ્રો
ચેન્નાઈ મેટ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP