કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા સ્પેન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ આસામ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ આસામ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? પોર્ટુગલ ક્યુબા સિંગાપુર ફ્રાન્સ પોર્ટુગલ ક્યુબા સિંગાપુર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? કેરળ તેલંગાણા મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP